નમસ્કાર મિત્રો,
વિન્ડોઝ ૭ ની અંદર ઓપન કરેલી વિન્ડોનું મેનેજમેન્ટ કરવા માટેના શોર્ટકટ્સની યાદી નીચે આપેલી છે, જે તમારી કોમ્પ્યુટર પર કામ કરવાની efficiency માં વધારો કરશે.
વિન્ડોઝ ૭ ની અંદર ઓપન કરેલી વિન્ડોનું મેનેજમેન્ટ કરવા માટેના શોર્ટકટ્સની યાદી નીચે આપેલી છે, જે તમારી કોમ્પ્યુટર પર કામ કરવાની efficiency માં વધારો કરશે.
- એક્ટિવ વિન્ડોને સ્ક્રીનની ડાબી તરફ ખસેડવી : વિન્ડો કી + Left Key
- એક્ટિવ વિન્ડોને સ્ક્રીનની જમણી તરફ ખસેડવી : વિન્ડો કી + Right Key
- જ્યારે explorer ખુલેલું હોય ત્યારે preview panel ને show/hide કરવી : ALT + P
- એક્ટિવ વિન્ડોને Maximize કરવી : વિન્ડો કી + Up Key
- એક્ટિવ વિન્ડોને Minimize કરવી : વિન્ડો કી + Down Key
- એક્ટિવ વિન્ડો સિવાયની તમામ વિન્ડો Minimize કરવી : વિન્ડો કી + Home Key
- વિન્ડોઝ એક્સ્પ્લોરર ખોલવું : વિન્ડો કી + E
- સ્ક્રીન લોક કરવું : વિન્ડો કી + L
- Icon ની સાઈઝ બદલવી : CTRL + Mouse Scroll
No comments:
Post a Comment