Pages
- મુખ્ય પાનું
- ONLINE TEST (STD - 4 TO 8)
- પ્રાથમિક વિભાગ ના પરિપત્રો
- TAT/TET/HTAT
- બાળ ગીત
- નવા રેશનકાર્ડ માટે
- CCC પરીક્ષા સાહિત્ય
- ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ
- ભારત સરકાર ની મહત્વની વેબસાઇટ
- ગુજરાત ની યુનીવર્સીટીઓ
- બાળકો માટે મજા ની વેબસાઇટ
- LTC અંતર્ગતના બધાજ પરિપત્રો
- નવા પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) પ્રથમ અને દ્વિતિય સેમેસ્ટર
- સોફ્ટવેર
Monday, May 6, 2013
CHECK YOUR CPF ACCOUNT Online
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
STEP - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક
બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે
પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
STEP - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક
કરો
STEP - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers
પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1
માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક
કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે.
તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય
તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો
અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી
લોગીન થાઓ.
STEP -4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account
Details માં જઈને Personal Details,Statements
Of Holding ,Statements Of Tranaction જોઈ શકો
છો તથા પ્રિંટ કરી શકોછો.
દિન વિષેશ મે
May1
|
May Day ( Workers' Day; International Labour
Day ) ગુજરાત સ્થાપના દિન 1 મે
|
May3
|
International Energy Day / World Press
Freedom Day
|
May4
|
Anti-tobacco Day
|
May6
|
Lawyers day
|
May8
|
V-E Day & World Red Cross Day
|
May8
|
International Red Cross Day (It is
celebrated to commemorate the birth anniversary of the founder of the
Red Cross Organisation Jean Henry Dunant)
|
May11
|
National Technology Day
|
May13
|
National Solidarity Day
|
May15
|
International Day of Families
|
May17
|
World Telecommunication Day
|
May21
|
Anti-terrorism Day
|
May24
|
Commonwealth Day
|
May29
|
|
May31
|
World No Tobacco Day
|
દિન વિષેશ એપ્રિલ
1. મેરૂભા ગઢવી 1 એપ્રિલ Orissa Day
2. સહજાનંદ સ્વામી 2 એપ્રિલ
3. શંભુપ્રસાદ દેસાઇ 3 એપ્રિલ
4. સચ્ચિદાનંદ અજ્ઞેયજી 4 એપ્રિલ
5. દીનબંધુ’ એન્ડ્રુઝ 5 એપ્રિલ National Maritime Day &
Samta Diwas Day
6. પન્નાલાલ પટેલ 6 એપ્રિલ
7. આનંદશંકર ધ્રુવ 7 એપ્રિલ World Health Day
8. રામનારાયણ પાઠક 8 એપ્રિલ
9. રાહુલ સાંકૃત્યાયન 9 એપ્રિલ
10. છત્રપતિ શિવાજી 10 એપ્રિલ
11. લ્યુથર બર્બેન્ક 11 એપ્રિલ
12. વિનુ માંકડ 12 એપ્રિલ
13. રતુભાઇ અદાણી 13 એપ્રિલ Jallianwallah Bagh Massacre
Day ( 1919 )
14. ડૉ.ભીમરાવ આંબેડકર 14 એપ્રિલ
15. લિયોનાર્દો દ વિન્ચી 15 એપ્રિલ
16. ચાર્લી ચેપ્લીન 16 એપ્રિલ
17. સિરિમાવો ભંડારનાયક 17 એપ્રિલ
18. ચાર્લ્સ ડાર્વિન 18 એપ્રિલ World Heritage Day
19. તારાબહેન મોડક 19 એપ્રિલ
20. પન્નાલાલ ઘોષ 20 એપ્રિલ
21. મોરિસ વિલ્સન 21 એપ્રિલ
22.World Earth Day 22 એપ્રિલ
23.World Book Day 23 એપ્રિલ
24.Manav Ekta Divas 24 એપ્રિલ
Saturday, March 2, 2013
દિન વિશેષ માર્ચ
1. આર્નોલ્ડ ટોયન્બી 1 માર્ચ
2. એસ.એન.તાવરીયાજી 2 માર્ચ
3. ફિરાક ગોરખપુરી 3 માર્ચ National Defence Day
4. જયોર્જ ગૈમોવ 4 માર્ચ National Safety Day
5. પૃથ્વીસિંહ આઝાદ 5 માર્ચ
6. રમણભાઇ નીલકંઠ 6 માર્ચ
7. પરમહંસ યોગાનંદ 7 માર્ચ
8. બાળ ગંગાધર ખેર 8 માર્ચ International Women's Day
& International Literacy Day
9. નવલરામ પંડયા 9 માર્ચ CISF Raising Day
10.વાજસુર વાળા 10 માર્ચ
11.સયાજીરાવ ગાયકવાડ 11 માર્ચ
12. કનુ દેસાઇ 12 માર્ચ Mauritius Day; Central Industrial Security Force Day
13. એની બેસન્ટ 13 માર્ચ
14. આલ્બર્ટ આઇન્સ્ટાઇન 14 માર્ચ
15.ગંગાસતી 15 માર્ચ World Consumers Rights Day & World Disabled Day
16. ભગવાનલાલ ઇન્દ્રજી 16 માર્ચ National Vaccination Day
17.કાર્લ માર્કસ 17 માર્ચ
18.યોગેશ્વરજી 18 માર્ચ
19.જીવનરામ કૃપલાણી 19 માર્ચWorld Disabled Day
20.આઇઝેક ન્યૂટન 20 માર્ચ
21.પુષ્પાબહેન મહેતા 21 માર્ચInternational Day for the
Elimination of Racial Discrimination, World Forestry Day
22.રામપ્રસાદ બક્ષી 22 માર્ચWorld Water Day
23.ભગતસિંહ 23 માર્ચWorld Meteorological Day
24.રૂબિન ડેવિડ 24 માર્ચWorld TB Day
25.નાના ફડનવીસ 25 માર્ચ
26.જહોન વુલ્ફગેંગ ગેટે 26 માર્ચ
27.રોન્તજેન વિલ્હેમ કોનરાડ 27 માર્ચ
28.મેકિસમ ગોર્કી 28 માર્ચNational Shipping Day
29.ડૉ.વિલિયમ લોરેન્સ બ્રેગ 29 માર્ચ
30.સ્વામી શ્રદ્ધાનંદ 30 માર્ચRajasthan Day
31.ડૉ.હરિપ્રસાદ દેસાઇ 31 માર્ચ
|
Tuesday, February 26, 2013
Avast ફ્રી એન્ટીવાયરસ ટ્રિક 1year
Avast Free Antivirus
With 1 Year Free Licence
સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ
ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ
કરો.
(ફ્રી એન્ટીવાયરસ
ડાઉનલોડ કરવો)

હવે અપડેટ કરવા માટે
નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ
ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).
૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ
અનુસરો.
૧)નીચેની લીંક પર
ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)
Avast Free Antivirus
registration page
૨)ફોર્મ ભર્યા
બાદRegister For Free Lic. Key પર ક્લિક
કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ
ચેક કરો.અને કી ડાઉનલોડ
કરો.
૪)હવે એન્ટીવાયરસ રન
કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license
key
૭)Browse The File And
Insert
Congratulation
You Have
Done!!!!!
Avast Free Antivirus
With 1 Year Free Licence
સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ
ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ
કરો.
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)

હવે અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).
૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)
Avast Free Antivirus registration page
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!!
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)
હવે અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).
૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)
Avast Free Antivirus registration page
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!!
Subscribe to:
Posts (Atom)


